શોધખોળ કરો
પ્લેનની સીડી ચઢતી વખતે ત્રણ વખત ગબડી પડ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, જુઓ વીડિયો
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે સીઢીઓ પરથી સ્લિપ થતાં અને ગબડી પડતાં જોવા મળે છે. બાઇડન પ્લેનની સીઢિઓ ચઢતાં એક વાર નહીં પરંતુ ત્રણ વખત સીઢી પરથી સ્લિપ થયાં. જો કે આ દરમિયાન તેમને કોઇ ઇજા ન હતી પહોંચી અને તે ઉભા થઇને સુરક્ષિત પ્લેનમાં પહોંચી ગયા હતા.
દુનિયા
યુરોપના ફ્રાન્સના વાતાવરણમાં પલટો, કરાના વરસાદથી હેરાન-પરેશાન
આગળ જુઓ






















