શોધખોળ કરો
Advertisement
PM મોદી પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, પૂરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઇ નિરીક્ષણ, જુઓ વીડિયો
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. હવે તેઓ બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારનો હવાઇ નિરીક્ષણ કરશે. નોંધનીય છે કે, ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ભારે હાલાકી સર્જાઇ છે. સૌથી વધુ કફોડી હાલત હાલ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છે. અનેક લોકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યમંત્રી પણ સતત પ્રધાનમંત્રીનાના સંપર્કમાં છે, ત્યારે આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરશે.
રાજકોટ
Rajula Heart Attack : રાજુલામાં લગ્ન પ્રસંગમાં ગરબા રમતા હાર્ટ અટેક આવતાં યુવકનું મોત
Rajkot Suicide Case : રાજકોટ સોની વેપારી આપઘાત કેસમાં 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Mansukh Vasava : નર્મદા નદીમાં 3 લોકોના ડૂબી જતાં મોત મામલે સાંસદ મનસુખ વસાવાએ શું લગાવ્યા આરોપ?
Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion