શોધખોળ કરો
Advertisement
મોદી માતા હીરાબાને મળવા પહોંચતાં રાયસણ ખાતે કેવો હતો માહોલ? જુઓ વીડિયો
રાયસણઃ આજે ડીસા ખાતે ચીઝ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કમલમ ખાતે આવવા નીકળ્યા હતા. આ પહેલાં તેઓ ત્રણ કારના કાફલા સાથે રાયસણ સ્થિત માતાના ઘરે ગયા હતા. જ્યાં તેમણે માતાના આશીર્વાદ મેળવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી રાયસણ આવ્યા હોવાની માહિતી મળતાં આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા અને તેમણે મોદીને આવકાર્યા હતા. વીડિયોમાં જુઓ કેવો હતો માહોલ?
દેશ
Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલ
Kutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહાર
Kutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!
Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત
Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement