શોધખોળ કરો

PM મોદીને વડોદરા એરપોર્ટ અંગેની માહિતી આપનારા આ અધિકારી કોણ છે?

વડોદરાઃ  વડાપ્રધાન મોદી હાલમાં ગુજરાતના પ્રવાસે છે. તેમણે વડોદરાના નવનિર્મિત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ સમય દરમિયાન વીડિયોમાં મોદીની સાથે લાલ સર્કલમાં નજરે પડતા અધિકારી સૌની આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ અધિકારીને લઇને સૌ કોઇ આશ્વર્યમાં મુકાયા હતા.  મોદીને વડોદરા એરપોર્ટ અંગેની માહિતી આપનારા એક અધિકારી બીજું કોઇ નહીં પણ અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ગુરુદાસ મહાપાત્રા હતા.

નોંધનીય છે કે મોદીના વડાપ્રધાન બન્યા બાદ 1986 બેચના ગુજરાત કેડરના અધિકારી મહાપાત્રાને યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોમર્સમાં જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા તેના બે વર્ષ બાદ મહાપાત્રાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. હાલમાં તેઓ આ પદ પર સેવા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મહાપાત્રાએ ત્રણ વર્ષ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપી હતી. તે સિવાય મહાપાત્રાએ જીઆઇડીસીના જોઇન્ટ એમડી, સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્પેશ્યલ કમિશનર, કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ અને કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ તરીકે સેવા આપી ચૂક્યા છે.

વડોદરા વિડિઓઝ

Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો

Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 

Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ

આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન

રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ

Embed widget