શોધખોળ કરો
Advertisement
ચાપલુસીની ચરમસીમાઃ પોલીસે શંકર ચૌધરીના ગળામાંથી હાર ઉતાર્યા, જુઓ વીડિયો
પાલનપુરઃ આજે બનાસડેરીની ચૂંટણીમાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીનો વિજય થતાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકો મોટી સંખ્યામાં હાર લઈને સન્માન કરવા પહોંચ્યા હતા. ત્યારે એક પોલીસકર્મચારીએ ચાપલુસીની બધી હદ વટાવી દીધી હતી અને શંકર ચૌધરીના ગળામાંથી હાર ઉતાર્યા હતા.
ગુજરાત
Paresh Dhanani : ઉપવાસ આંદોલનના અંત સાથે ધાનાણીનો હુંકાર | શું કર્યુ મોટું એલાન?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement