શોધખોળ કરો
Advertisement
રાજકોટ ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીની દાદાગીરી, માર મારતો વીડિયો વાયરલ
રાજકોટઃ રાજકોટ પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી દૂકાનમાં ઘૂસી કોઇને બેફામ માર મારતા હોય તેવો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. રૈયાણી દુકાનમાં ઘૂસીને દાદાગીરી કરતા હોય તેવો વીડિયો સામે આવતા રાજકોટ રાજકારણ પણ ગરમાયું છે.
અરવિંદ રૈયાણીને ભાજપે પ્રથમવખત જ ટિકિટ આપી છે. રાજકોટ શહેરમાં આવેલી ધર્મેશ લિંબાસિયા અને ગૌતમ લિંબાસિયા નામના વ્યક્તિની દૂકાનમાં ઘૂસી રૈયાણીએ દાદાગીરી કરી હતી. કોંગ્રેસ જીતશે તેવી વાત કરતાં રૈયાણી ઉશ્કેરાયા હતા અને બંનેને સાથીઓને રાખી માર માર્યો હતો. ઘટના બાદ પોલીસમાં ફરિયાદ થતા તપાસ હાથ ધરાઇ છે.
દેશ
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Junagadh Lion : જૂનાગાઢમાં સિંહે કર્યું પશુનું મારણ, વીડિયો આવ્યો સામે
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
Bharuch Gas Leakage: ભરુચની GFL કંપનીમાં ગેસ ગળતરથી 4 કામદારોના મોત, જુઓ મોટા સમાચાર
BZ Group Scam : Bhupendrasinh Zala ને ભગાડવામાં કોનો હતો હાથ? કોણ છે મહિલા PSI?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement