શોધખોળ કરો
Advertisement
દિલ્લીમાં વકીલને ત્યાંથી પકડાયેલી કરોડોની કેશના થપ્પા જોઇ લાગી જશે આઘાત, જુઓ વીડિયો
દિલ્લી પોલીસ અને આયકર વિભાગે પાડેલા દરોડામાં દક્ષિણ દિલ્લીની એક લૉ ફર્મની ઓફિસમાંથી 13 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. જપ્ત કરેલા રકમમાંથી નવી નોટો પણ છે જે અઢી કરોડ રૂપિયા જેટલી છે. આ દરોડા બાદ મહત્વના લોકોની ધરપકડ પણ થઈ શકે છે.
ગ્રેટર કૈશાલ વિસ્તારમાં આવેલી ટીએંડટી લૉ ફર્મની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી 13 કરોડ રૂપિયા મળ્યા છે, અને અઢી ,કરોડની નવી નોટો પણ શામેલ છે.
અમદાવાદ
Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement