શોધખોળ કરો
Advertisement
શાકવાળો ઉંઘતો રહ્યો ને ચોર 4 લાખનો માલ ઉઠાવીને જતો રહ્યો, જુઓ VIDEO
અમદાવાદ: પાલડી વિસ્તારમાં શાકભાજીની દુકાનમાંથી 4 લાખની મતા ચોરાઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે, કોઠાવાલા ફ્લેટ સામે આવેલી મહાલક્ષ્મી શાકમાર્કેટમાં આવેલી એક દુકાનની કેબીનનું તાળું તોડી ચોર ઘૂસ્યો અને કેબીનમાં થાકેલો પાકેલો નોકર ઊંઘતો રહ્યો ને ચોર 500ના દરની 40,000ની જુની નોટો સહિત મોટો રોકડીયો હાથ મારી ગયો. આ મામલો એલિસબ્રિજ વિસ્તારમાં બનેલા આ બનાવમાં કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પાલડી વિસ્તારમાં આવેલી શાકભાજીની દુકાન જીતેન્દ્રભાઈ પ્રજાપતિની 9 નંબરની દુકાનમાંથી ચારેક લાખની રોકાડ ની ચોરી થઈ હતી. જિતેન્દ્રભાઈએ આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા હતા. જેમાં માથે રૂમાલનો ફેંટો બાંધીને આવેલો ચોર રૂપેશ રામકિશોર ઉપરાલે નામના યુવકને ભર ઊંઘમાં જોઈને હાથ ફેરો કરતો નજરે પડે છે. રૂપેશ જેવો ઊંઘી જાય છે તેવું કેબિનમાં ઈન્ટરલોક મારી દેવામાં આવે છે. અને બીજે દિવસે બાજુમાં આવેલી દુકાનના માલિકે જીતેન્દ્રભાઈને ફોન કરીને જાણ કરી કે, દુકાનમાં ચોરી થઈ છે. જીતેન્દ્રભાઈએ તપાસ કરતા તેમની દુકાનમાંથી ૪૦,૦૦૦ની જુની નોટો ઉપરાંત અન્ય ચલણી નોટો મળી કુલ ૩.૫૦ લાખ તેમજ કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપર પહેરાવાયેલાં સોનાના મુગટ, વાંસળી મળી કુલ 4 લાખનો મુદ્દામાલ ચોરી થઈ ગયો હતો.
સૂત્રોનું કહેવું છે કે ચોરને કાગડાપીઠ પોલીસે ઝડપી લઇ મુદ્દામાલ રિકવર કર્યો છે. આરોપી પ્રિતમનગરમાં આવેલા પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવા ગયો હતો અને ત્યાં કોમ્પલેક્ષમાં જ આ દુકાન ખુલ્લી જોતાં તેણે તકનો લાભ લઇ હાથફેરો કર્યો હતો.

વડોદરા
Dahod News : દાહોદમાં ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરનો પર્દાફાશ, જુઓ અહેવાલ
Khyati Hospital Scam : ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વ્યક્તિની તબિયત લથડી
Mehsana News : પુત્ર માની કરી નાંખ્યા અંતિમ સંસ્કાર, બેસણાના દિવસે જ દીકરો ઘરે આવતાં બધા ચોંક્યા
Student Winter Cloths : શિયાળામાં વિદ્યાર્થીઓના ગરમ કપડાને લઈ સ્કૂલોને શું અપાઈ ચેતવણી?
Coldplay Concert: બે જ કલાકમાં બે લાખથી વધુ ટિકિટનું વેચાણ, વેઈટિંગમાં 5 લાખ લોકો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion