શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ યુવકને બાઇક સાથે એક કિલોમીટર સુધી ઘસાડ્યા પછી બસ ડ્રાઇવરને ખબર પડી ને પછી શું કર્યું? જુઓ વીડિયો
સુરતઃ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ નજીક BRTSની બસે બાઇક સવારને કચડી નાંખ્યો છે. અકસ્માત પછી ચાલકને બસ ચાલકે 300 ફૂટ સુધી ઘસડ્યો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બસ ચાલકને ઘટનાની ખબર પડતાં તે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને કારણે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. જોકે, ચાલક અને કંડકટરને લોકોએ પકડીને પોલીસને સોંપ્યા હતા.
દેશ
Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો
Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસ
Dakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મ
Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલ
Patidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
આરોગ્ય
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion