શોધખોળ કરો
Advertisement
સુરતઃ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે કરી ઝપાઝપી, વીડિયો વાયરલ
સુરતઃ સિટીલાઈટ રોડ પર અણુવ્રત દ્વાર પાસે મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરતો વીડિયો વાયરલ થયો છે. બ્રિજ નીચે એક મહિલાની ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી સર્જાઈ હતી. અંદાજે 10થી 15 મિનિટ ચાલેલી આ ઝપાઝપી જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેમાં લોકોએ આ ઝપાઝપીનો વીડિયો ઉતારી લીધો હતો. ટ્રાફિકને લઈને મહિલા અને અન્ય એક વ્યક્તિની ટ્રાફિક પોલીસ સાથે બબાલ થઈ હોવાનું સૂત્રએ જણાવ્યું હતું. વીડિયોમાં મહિલા પોલીસકર્મીને ધક્કો મારતા પણ નજરે પડે છે.
અમદાવાદ
Ahmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા
Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી
Gujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ
Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
Vadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion