શોધખોળ કરો
સુષમાજીનું નિધન થતાં AIIMS પર ભાજપના ક્યા નેતા સૌથી પહેલાં પહોંચી ગયા હતા ? જુઓ વીડિયો
નવી દિલ્લીઃ પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને ગઈ કાલે રાતે હૃદયનો હુમલો થતાં એઈમ્સ ખાતે લવાયા હતા. આ સમાચારની જાણ થતાં અર્જુન મેઘવાલ, નિર્મલા સિતારમણ, શાહનવાઝ હુસ્સૈન, મનોજ તિવારી સહિત ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા હતા.
દેશ
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત
આગળ જુઓ






















