શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: બદલાયો ફેસ
ફેસબૂકનું નામ બદલાયું છે. જે હવે "મેટા"ના નામે ઓળખાશે. ફેસબુકનું રિબ્રાન્ડિંગ કરાયું છે. "મેટા" 93 કંપનીની પેરન્ટ કંપની છે. વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ સહિતની પેરન્ટ કંપનીઓ છે. ઝુકરબર્ગે તૈયાર કર્યો છે મેટાવર્સ. ભવિષ્યની યોજના છે મેટાવર્સ.
આગળ જુઓ
















