શોધખોળ કરો
Advertisement
નેટબેન્કિંગ કરો છો? તો સાવધાન, આ રીતે થઇ શકે છે ફ્રોડ, બચવા માટે આ મહત્વના 5 સ્ટેપને કરો ફોલો
બેન્ક ન જવાના ચક્કરમાં જો આપ નેટબેન્કિંગથી ટ્રાન્સિઝકશન કરવાનું પસંદ કરતા હો તો થોડી સાવધાની જરૂરી છે નહિ તો આપને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. જી હાં, આજકાલ સિમ સ્વેપ હેકર્સનો નવો પેતરો છે. જેના દ્રારા તે સરળતાથી નેટબેન્ક યુઝર્સને લાખોનો ચૂનો લગાડી શકે છે. કેવી રીતે જાણીએ. શું છે સિમ સ્વૈપ.. હેકર્સ રજીસ્ટર નંબરથી એક નવો નંબર ઇસ્યૂ કરે છે અને તેના પર આવતી બેન્ક ડિટેલ્સની જાણકારી અને ઓટીપી મેળવીને આપનું બેન્ક અકાઉન્ટ ખાલી કરી શકે છે. ICICIબેન્કે હાલ તેમના ગ્રાહકોને આ પ્રકારના ફ્રોડથી બચાવવા માટે એક ગાઇડલાઇન જાહેર કરી છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે શું કરવું સમજી લો. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અસલી એન્ટીવાયરસનો ઉપયોગ કરો. જે એન્ટીવાયરસ આપને અનઆઇટેન્ડીફાઇડ યુઝર્સની ઓળખ કરીને આપની ઇન્ફર્મેશન લીક થતી બચાવશે.
ટેકનોલોજી
Fast Mobile Charging Tips : શું તમારા ફોનમાં ખૂબ જ ધીમું ચાર્જિંગ થાય છે? આ ટિપ્સથી થવા લાગશે ઝડપી ચાર્જિંગ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion