શોધખોળ કરો
જો આપના ફોનમાં આવી કોઇ સમસ્યા થતી હોય તો ચેતી જજો, હેકિંગના હોઇ શકે છે સંકેત
શું આપના ફોનની બેટરી જલ્દી ખતમ થઇ જાય છે? શું આપનો ડેટા બહુ જલ્દી ખતમ થઇ જાય છે?. આ તમામ સંકેત ફોન હેકિંગના હોઇ શકે છે. જી હાં જો આપ પહેલાની જેમ ફોન યુઝ કરતા હો અને અચાનક આપનો ડેટા પહેલા કરતા વધુ ખર્ચ થવા લાગે અને બેટરી બહુ જલ્દી ખતમ થવા લાગે તો શક્ય છે કોઇ હેકર આપના ફોન સાથે ચેડાં કરી રહ્યો હોય. ફોનની સુરક્ષા સાથે છેડછાડના કારણે આપની ઓળખ અને પ્રાઇવેસી સાથે જોડાયેલ ડેટા લીક થઇ શકે છે.. જો કે કેટલીક સાવધાની રાખીને આપ આપના ફોનને સુરક્ષિત રાખી શકો છો.
આગળ જુઓ
















