શોધખોળ કરો
WhatsApp દ્રારા પણ આપ કોરોના વેક્સિનનું પ્ર્માણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આ 6 સ્ટેપ કરો ફોલો કરો
કોરોનાની મહામારીમાં હાલ વેક્સિનનેશન જરૂરી છે. તેટલું જ મહત્વ તેના સર્ટફિકેટનું છે. કોરોના વેક્સિનેશનનું સર્ટીફિકેટની એક્ઝામથી માંડીને ટ્રેન ફ્લાઇટ દરેક જગ્યાં પડી શકે છે. શું આપ જાણો છો કે કોરોનાનું સર્ટીફિકેટ આપ વ્હોટસએપ દ્રારા પણ ડાઉનલોડ કરી શકો છો. વ્હોટસએપ પરથી વેક્સિનેશનનું સર્ટીફિકેટ ડાઉનલોડ કરવા માટે આ 6 સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે
આગળ જુઓ
















