શોધખોળ કરો
સુરતઃ માંડવી રોડ પર ટ્રિપલ અકસ્માત, કાર ચાલકનું મોત, જુઓ સીસીટીવી
કિમ-માંડવી રોડ પર કાર અને બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે. બે ટ્રક વચ્ચે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં કાર ચાલકનું મોત થયું છે.
સુરત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
આગળ જુઓ






















