શોધખોળ કરો
Advertisement
US એરલાઇન્સની દાદાગીરી, પોતાના કર્મચારીને બેસાડવા ડોક્ટરને ઢસડીને બહાર ફેંક્યો, જુઓ વીડિયો
શિકાગોઃ અમેરિકાની યુનાઈટેડ એરલાઈન્સની દાદાગીરી બતાવતો એક વીડિયો વાયરલ થયો છે. રિપોર્ટ પ્રમાણે રવિવારે સવારે લુએવલથી શિકાગો જતી યુનાઈટેડની ફ્લાઈટ 3411 ઓવરબુકિંગ હતી. ફ્લાઈટમાં એરલાઈન્સના કેટલાક કર્મચારીઓને મુસાફરી કરવી હતી, પરંતુ વિમાનમાં જગ્યા ન હતી. આથી તેઓએ પોતાના કર્મચારીને બેસાડવાની જગ્યા કરવા માટે પેસેન્જરને જબરજસ્તીથી નીચે ઉતાર્યો હતો. જે પેસેન્જરને નીચે ઉતારાયો તે એશિયન મૂળના એક ડોક્ટર હતા. પોતાના કર્મચારીઓ માટે જગ્યા બનાવવા એરલાઈન્સે એરપોર્ટ સિક્યોરિટીની મદદથી ડોક્ટરને ઢસડીને ફ્લાઈટમાંથી નીચે ઉતાર્યા અને તેની પત્નીને પણ વિમાનમાંથી ઉતારી મૂકવામાં આવી. સમગ્ર ઘટનામાં ડોક્ટરને મોઢામાં ઈજા પહોંચી હતી. તો આ ઘટનાનો સાથી પેસેન્જરે વીડિયો બનાવ્યો જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગુજરાત
Shankersinh Vaghela : શંકરસિંહ બાપુએ નવી પાર્ટીની સ્થાપનામાં જ કર્યું દારૂનું સમર્થન
Bhavnagar Police: ભાવનગરમાં ગુનેગારોમાં કાયદાનો ડર ન હોય તેવી સ્થિતિ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
Mehsana News: મહેસાણાના ગામડામાંથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરવા મજબુર બન્યા
Ahmedabad Group Clash : અમદાવાદના જુહાપુરામાં જૂથ અથડામણમાં એકનું મોત, 2 ઘાયલ
Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement