શોધખોળ કરો
બ્રિટેનના મેનચેસ્ટરમાં આતંકી હુમલો, 19ના મોત, 50થી વધુ ઘાયલ
1/3

આ ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 50થી વધારે ઘાયલ થવાના અહેવાલ છે. ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઓફિશિયલ્સ તેને આતંકી હુમલો ગણાવી રહ્યા છે. 2005 બાદનો આ સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.
2/3

મીડિયા અહેવાલ અનુસાર, સોમવાર રાત્રે અંદાજે 3 કલાકે (ભારતીય સમય અનુસાર) ઇંગ્લેન્ડના મેનચેસ્ટર એરિનામાં ચાલી રહેલ કોન્સર્ટ દરમિયાન આ ઘટના થઈ. તે સમયે કોન્સર્ટમાં સિંગર આરિયાના ગ્રૈન્ડે પરફોર્મ કરી રહી હતી.
Published at : 23 May 2017 07:13 AM (IST)
Tags :
ManchesterView More























