શોધખોળ કરો

Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા

છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદથી માંગરોળ અને કેશોદ પંથકનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.. વરસાદે વિરામ લીધા બાદ પણ પૂરના ધસમસતા પાણી હજુ સુધી ઓસર્યા નથી.. જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થયો છે.. 

માંગરોળમાં વરસેલા મુશળધાર વરસાદે ચારેય તરફ તબાહી સર્જી દીધી છે.. શહેરના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થયા છે.. સાગર દર્શન સોસાયટી વિસ્તારમાં અંદાજીત આઠ ફુટ સુધીના પાણી ભરાયા છે.. ઘરોમાં પણ ચાર ચાર ફુટ સુધીના પાણી ઘુસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. અવરજવર કરવા માટે સ્થાનિકો સોસાયટીઓમાં હોડીનો સહારો લઈ રહ્યા છે.. આવશ્યક કામ માટે લોકો હોડી મારફતે અવરજવર કરવા માટે મજબુર બન્યા છે.. માંગરોળના હુસેનાબાદમાં પણ તબાહી જેવા દ્રશ્યો સર્જાયા.. હુસેનાબાદ ગામના વાડી વિસ્તારમાં રહેતા અંદાજિત 60 જેટલા મકાનોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય છવાયું છે..  લોકોના ઘરોમાં નોળી નદીના પાણી ઘુસી જતા ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.. 

ભારે વરસાદથી માંગરોળના સમારડા, ઘોડાદ્રા સહિતના ગામો જાણે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.. વરસાદે વિરામ લીધા બાદ પણ વરસાદી પાણીથી ગ્રામજનોને મુક્તિ મળી નથી.. સામરડામાં પણ ખેતરોમાં ફરી વળેલા પાણી રોડ પર આવી ગયા છે.. સામરડા સહિત સરમા, ઘોડાદર, બગસરા સહિતના ગામો પણ પાણીમાં ગરકાવ થયા છે.. સરસાલી, ઓસા જેવા ગામો પણ સંપર્ક વિહોણા બન્યા.. ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે.. જૂના કોટડા ગામના વાડી વિસ્તારમાં પણ નોળી નદીના પાણીએ તબાહી મચાવી.. વાડી વિસ્તારના અનેક ખેતરો વરસાદી પાણીથી ધોવાયા છે.. પાણીના તેજ પ્રવાહમાં તણાઈને આવેલા પથ્થરો ખેતરોમાં પથરાઈ ગયા છે.. 

સમાચાર વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget