નવી દિલ્હી: ફોર્બ્સે યૂટ્યૂબ પર સૌથી વધારે કમાણી કરનારી ચેનલોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં એક સાત વર્ષના બાળકનું નામ ટોચ પર છે. યૂટ્યૂબ પર‘રેયાન ટૉયસ રિવ્યુ’ ચેનલ ચાલે છે. અને આ ચેનલ સાત વર્ષનો રેયાન ચલાવી રહ્યો છે. આ બાળકે કમાણીના મામલે મોટા મોટા ધુરંધરોને પાછળ છોડી દીધા છે.
3/7
રેયાનની ચેનલ પર 1.73 કરોડ ફોલોઅર્સ છે. ચેનલ લોન્ચ થયા બાદ અત્યાર સુધી લગભગ 26 અરબ વખત તેના વીડિયો જોવાઈ ચુક્યા છે.
4/7
અમેરીકાના આ બાળકની યૂટ્યૂબ પર ‘રેયાન રિવ્યૂ’ નામની ચેનલ છે. જેમાં તે રમકડાના રિવ્યુ આપે છે. રેયાને આ ચેનલની શરૂઆત માર્ચ 2015માં કરી હતી.
5/7
રેયાનની ચેનલ પર 1.73 કરોડ ફોલોઅર્સ છે. ચેનલ લોન્ચ થયા બાદ અત્યાર સુધી લગભગ 26 અરબ વખત તેના વીડિયો જોવાઈ ચુક્યા છે.
6/7
ફોર્બ્સની યાદીમાં યૂટ્યૂબ પરથી સર્વાધિક કમાણી કરનારો સ્ટાર 2018માં આ નાનો બાળક સૌથી ઉપર છે. ગત વર્ષે (71 કરોડ રૂપિયા) કમાણી મામલે રેયાન નવમાં ક્રમે હતો.
7/7
ફોર્બ્સ રિપોર્ટ પ્રમાણે ટૉયસના રિવ્યૂ કરનાર આ બાળકે યૂટ્યૂબ ચેનલથી જૂન 2018 સુધી એક વર્ષમાં 155 કરોડ રૂપિયાની કમાણી કરી છે.