બેલ્ટમાં પિસ્ટૉલ લાગવેલી હતી, ત્યારે ખોળામાં આવવા માટે કુતરાએ જ્યારે ફરીથી કુદકો માર્યો તો તેના પગની આંગળીઓમાં ફસાઇને પિસ્તૉલનું ટ્રિગર દબાઇ ગયું હતું.
2/8
લોકલ મીડિયા રિપોર્ટ અનુસાર, આયોવા વિસ્તારમાં એક વ્યક્તિએ ઇમર્જન્સી નંબર ડાયલ કરીને કહ્યું કે, તેને કુતરાએ ગોળી મારી દીધી છે. આ ઘટના ત્યારે બની જ્યારે તે તેના પાલતુ કુતરા સાથે મસ્તી કરી રહ્યો હતો.
3/8
વળી, અમેરિકામાં ગન કન્ટ્રૉલ અભિયાન અંતર્ગત કામ કરનારી સંસ્થા મોમ્સ ડિમાન્ડ એક્શન ફોર ગન સેન્સની ફાઉન્ડર શેનન વૉટ્સે કહ્યું કે માત્ર અમેરિકામાં જ તમે કુતરા દ્વારા ગોળી મારવાની ઘટના વિશે તમે સાંભળી શકો છો.
4/8
આ ઘટના અમેરિકાની છે. અહીં એક વ્યક્તિએ કુતરા દ્વારા ગોળી મારવાની ફરિયાદ કરી છે.
5/8
આમ તો એક્સપર્ટ ટ્રિગર સેફ્ટી લગાવેલી હોવા છતાં કુતરા દ્વારા ગોળી વાગવાની ઘટના એકદમ અજીબોગરીબ છે. સીટી પોલીસ ચીફ રોઝર પોર્ટર અનુસાર, કુતરા દ્વારા ગોળી મારવાની આ પહેલી ઘટના છે. આવી ઘટના તેમને પહેલા ક્યારેય નથી સાંભળી.
6/8
ત્યારબાદ તેને ઇમર્જન્સી સર્વિસ 911ને કૉલ કરીને કહ્યું કે, કુતરાએ ગોળી મારી દીધી છે. પીડિત અનુસાર, ગોળી તેના પગમાં લાગી અને સારી વાત એ છે કે ગોળીથી વધુ નુકસાન નથી થયું.
7/8
ફોર્ટ બ્રિઝમાં રહેનારો વ્યક્તિ રિચર્ડ રેમ્મે આ ઘટનાનો પીડિત છે. તેના અનુસાર તે પોતાનું ક્રૉસ બ્રિડ કુતરું બાલવેને પોતાના ખોળામાં રમાડી રહ્યો હતો. તે દરમિયાન તેના કુતરાએ પિસ્તૉલની સેફ્ટી ક્લિપ ખોલી દીધી હતી.
8/8
ન્યૂયોર્કઃ 51 વર્ષના એક વ્યક્તની પોતાના પાલતુ કુતરા સાથે રમવું મોંઘુ પડી ગયું છે, અને તેને કારણે તેને હૉસ્પીટલમાં ભરતી થવાનો વારો આવ્યો છે.