શોધખોળ કરો
ફ્રાંસમાં લાગી શકે છે ઇમરજન્સી, પેટ્રોલના વધતા ભાવને લઈ હિંસક બની રહ્યું છે જન આંદોલન, જાણો વિગત
1/4

પેરિસમાં મોટી સંખ્યામાં લોકો પીળા રંગના જેકેટ પહેરીને પ્રદર્શન કરી રહ્યા છે.
2/4

ફ્રાંસના રાષ્ટ્રપતિએ શનિવારે કહ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં હિંસા સાંખી લેવામાં નહીં આવે. દેખાવકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ફ્રાંસમાં ઈંધણની કિંમતમાં થઈ રહેલા વધારાનો વિરોધ કરી રહેલા લોકો શુક્રવારે હિંસા પર ઉતરી આવ્યા હતા.
Published at : 02 Dec 2018 05:40 PM (IST)
View More




















