શોધખોળ કરો
ઇન્ડોનેશિયાઃ ભૂસ્ખલનમાં 30 ઘર દબાયા, 15ના મોત 20 લોકો લાપતા
1/3

અહીં સોમવારે રાત્રે ભૂસ્ખલન થયુ હતુ, વરસાદ અને કીચડથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે સુરક્ષા એજન્સીઓના જવાનો કાટમાળમાંથી લોકોની બહાર કાઢવામાં લાગી ગયા છે.
2/3

રાષ્ટ્રીય કુદરતી આફત પ્રબંધન એજન્સી (બીએનપીબી)ના પ્રવક્તા સતોપો પુરવો નુગ્રોહોએ ટ્વીટ કરીને કહ્યું કે, સુકાબુમી શહેરમાં બચાવ અને રાહત કાર્ય ચાલુ છે.
Published at : 02 Jan 2019 09:41 AM (IST)
Tags :
LandslideView More





















