શોધખોળ કરો
ઇરાને ઇઝરાયેલ પર 20 મિસાઇલો છોડી, જવાબમાં ઇઝરાયેલે તેના રડાર સ્ટેશન, હથિયારોના ગોડાઉન ઉડાવ્યા
1/6

2/6

ગયા મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંના કાર્યકાળમાં થયેલા પરમાણું કરારમાંથી અમેરિકાને દુર કરી દીધુ. ટ્રમ્પના પગલા બાદ ઇરાનની પાસે અમેરિકાના સહયોગી ઇઝરાયેલને લઇને સતર્કતા રાખવાનુ આમ પણ કોઇ કારણ નથી. ઉલ્લેખનીય છે કે, સીરિયામાં 2011 થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. દેશની બશર અલ અસદની તાનાશાહી વાળી સરકાર વિદ્રોહીઓ સામે લડી રહી છે અને અસદને રશિયાની સાથે સાથે ઇરાનનું પણ સમર્થન મળેલું છે.
Published at : 10 May 2018 02:43 PM (IST)
View More





















