શોધખોળ કરો
Advertisement
UNGA Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ- અમે દુનિયાને યુદ્ધ નહી, બુદ્ધ આપ્યા
LIVE
Background
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 130 કરોડ ભારતીયો તરફથી સંબોધિત કરવું મારા માટે ગૌરવનો અવસર છે
20:01 PM (IST) • 27 Sep 2019
આતંક પર વહેંચાયેલી દુનિયા કોઇના હિતમાં નથી અને આવી દુનિયા યુએના જન્મના સિદ્ધાંતને નુકસાન કરે છે. ભારતના અવાજમાં દુનિયાને સતર્ક કરવાની ગંભીરતા અને આક્રોશ બંન્ને છે. આતંકવાદ પર વહેંચાયેલી દુનિયા કોઇનું હિત કરી શકશે નહીં.
20:00 PM (IST) • 27 Sep 2019
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ ભલે ટીબીથી મુક્તિ માટે વર્ષ 2030 સુધીનો સમય રાખ્યો છે પરંતુ અમે 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવા પર કામ કરી રહ્યા છીએ. તે સિવાય આવનારા પાંચ વર્ષોમાં અમે જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે જ 15 કરોડ ઘરોને પાણીની સપ્લાયથી જોડીશું. અમે આખી દુનિયાને સંદેશ આપ્યો છે અને અમારા સપનાઓ વિશ્વના સપનાઓ સાથે આગળ વધી રહ્યા છે.
19:58 PM (IST) • 27 Sep 2019
મોદીએ યુએનમાં કહ્યું કે, આતંકવાદ વિરુદ્ધ દુનિયાએ એક થવાની જરૂર છે અને ભારતે વિશ્વને હંમેશાથી શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપ્યો છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો પડકાર છે અને ભારતે દુનિયાને યુદ્ધ નહી બુદ્ધ આપ્યા છે.
19:57 PM (IST) • 27 Sep 2019
વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સત્રને સંબોધિત કરતા આતંકવાદ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતે દુનિયાને યુદ્ધ નહી પરંતુ બુદ્ધ આપ્યા છે. એટલા માટે આતંકવાદ વિરુદ્ધ ભારતમાં આક્રોશ દેખાય છે.
19:55 PM (IST) • 27 Sep 2019
Load More
ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement