મોદીએ કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝમાં કહ્યુ હતું કે, ભારત બુલેટ ટ્રેનની રાહ જોઇ રહ્યું છે. હાઇસ્પીડ ટ્રેન કાવાસાકીમાં બનાવવામાં આવે છે. નોંધનીય છે કે જાપાન મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન અને અન્ય છ રૂટ પર રેલ કોરિડોર પ્રોજેક્ટની ડિલ કરી શકે છે.
8/8
ટોક્યોઃ હાલમાં વડાપ્રધાન મોદી જાપાનના પ્રવાસે છે. મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે બુલેટ ટ્રેનની સફર કરી હતી. મોદી બુલેટ ટ્રેનમાં બેસીને કોબે સ્થિત કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રી પહોંચ્યા હતા. જ્યાં મોદીએ બુલેટ ટ્રેનની હાઇસ્પિડ ટેકનોલોજીની જાણકારી લીધી હતી.