શોધખોળ કરો
વિશ્વ યુદ્ધનું તોળાતું જોખમઃ રશિયા અને અમેરિકામાં વચ્ચેના સંબંધો તળિયે પહોંચ્યા, જાણો શું છે કારણ
1/6

મોસ્કો: હાલના સમયમાં વિશ્વ એક ખતરનાક સ્થિતિમાં આવી ગયું છે. કારણ કે સીરિયા સંઘર્ષ સમાપ્ત કરવાને લઈને રશિયા અને અમેરિકાની વચ્ચે તણાવ આખરી તબક્કા પર આવી ગયો છે. આમ વિશ્વ યુદ્ધના વધતા જતા સંજોગો અને રશિયા અમેરિકા વચ્ચે સર્જાયેલા જબરજસ્ત તણાવ વચ્ચે રશિયાએ આજે તેના તમામ ઓફિસરોને વિદેશ રહેતા સગા વ્હાલા સાથે રશિયા પરત ફરવા આદેશ આપ્યો છે.
2/6

દરમિયાન રશિયાની એક વેબ સાઈટ ZNAK,COMના જણાવ્યા મુજબ વહીવટી ,રિજિયોનલ વહીવટકર્તાઓ,તમામ કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાહેર કોર્પોરેશનના કર્મચારીઓને તાકીદની અસરથી તેમના બાળકોને વિદેશી શૈક્ષણિક સંસ્થામાંથી તાકીદે ઉઠાડી લેવા હુકમો થયા છે આનો ઉલ્લંઘન કરનાર ઓફિસરોના પ્રમોશન રદ થશે તેવી ચીમકી આપી છે.
Published at : 13 Oct 2016 06:58 AM (IST)
View More





















