શોધખોળ કરો
'મોદી જેકેટ'ના દિવાના બન્યા સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ, ઓફિસમાં પણ પહેરે છે મોદી સ્ટાઇલ જેકેટ
1/4

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અંદાજ હંમેશા ચર્ચાનો વિષય બની રહે છે. પીએમ મોદીની પ્રસિદ્ધી દેશ વિદેશમાં છે. તેઓના ‘મોદી જેકેટ, કૃર્તા પણ ખૂબજ આકર્ષક હોય છે. એવામાં હવે સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનને આ મોદી જેકેટ પસંદ આવી ગયા છે. એટલુંજ નહીં તેઓ ઓફિસે પણ મોદી જેકેટ પહેરીને જાય છે.
2/4

દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિએ ટ્વિટ કરી કહ્યું કે થોડા દિવસ પહેલાજ ભારત યાત્રા દરમિયાન તેઓએ પીએમ મોદીને કહ્યું હતું કે, તે આ જેકેટમાં શાનદાર લાગે છે. અને તેઓએ આ જેકેટ ખાસ મારા માટે મોકલાવ્યા છે.
Published at : 31 Oct 2018 04:26 PM (IST)
View More





















