ગુઆંગદોંગ, હેનાન અને ગુઆંગ્શી ઝુઆંગ ક્ષેત્ર સહિતના દક્ષિણી ચીન ક્ષેત્રમાં રવિવાર સવારથી પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. હેનાનમાં તમામ સ્કૂલો અને ઓફિસોમાં રજા આપી દેવામાં આવી છે. 3777 રાહત કેમ્પ ખોલવામાં આવ્યા છે.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
બેઇજિંગઃ ચીનમાં આવેલા સુપરટાઇફૂન ‘માંગખુટ’એ તબાહી મચાવી છે. રવિવારે દક્ષિણી ગુઆંગદોંગમાં તોફાનને પગલે 24.5 લાખથી વધુ લોકોને ત્યાંથી હટાવી દીધા છે અને 400થી વધુ ઉડાણો રદ કરી દેવામાં આવી છે.
9/9
આ અગાઉ આ ટાયફૂને હોંગકોંગમાં પણ તબાહી મચાવી છે. જેનાથી ફિલિપીનમાં 49 લોકોના મોત થયા છે. ટાયફૂન દક્ષિણી ચીનના ગુઆંગદોંગ પ્રાન્તના જિયાંગમેન શહેરના દરિયાકિનારે પહોંચશે. આ દરમિયાન પવનની ઝડપ 162 કિલોમીટર પ્રતિ કલાકની છે. અહી ન્યૂઝ એજન્સી શિન્હુઆના રિપોર્ટ અનુસાર, 24.5 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.