શોધખોળ કરો
'ઓછા કપડામાં' દેખાઇ WWE મહિલા રેસલર, તો સાઉદી અરબમાં થઇ ગયો હંગામો, જાણો વિગત
1/8

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સાઉદી અરબમાં 35 વર્ષના બેન બાદ પહેલીવાર સિનેમા હૉલ ખોલવામાં આવ્યો. પહેલી સ્ક્રીનિંગ પ્રાઇવેટ રીતે થઇ, જ્યાં માત્ર ઇન્વિટેશનના આધારે લોકોને બોલાવવામાં આવ્યા હતા. સાઉદી અરબનો સમાજ કેટલાય નિયમો બદલી રહ્યો છે, પણ કેટલાય પ્રતિબંધો હજુ પણ યથાવત છે.
2/8

જોકે, સાઉદી અરબમાં પહેલા મહિલાઓને રેસલિંગ મેચ જોવાની પણ પરવાનગી ન હતી. તાજેતરમાં જ મહિલાઓને પહેલીવાર મેચમાં દર્શક તરીકે સામેલ થવાનો અધિકાર આપવામાં આવ્યો છે.
Published at : 29 Apr 2018 04:30 PM (IST)
View More





















