શોધખોળ કરો
અમેરિકાની નદીમાં નાવડી લઇને ફરી રહ્યો હતો શખ્સ, વાવાઝોડું આવ્યું ને સમુ્દ્રમાં થઇને પહોંચી ગયો રશિયા, જાણો પછી શું થયું
1/6

જોક, અહીં નાવિક જોનને રશિયાના બોર્ડર ગાર્ડ્સે પકડી લીધો હતો. બાદમાં જોનને ખબર પડી કે તે સમુદ્રી તોફાનના કારણે અમેરિકાથી રશિયા પહોંચી ગયો છે.
2/6

ઘટના એવી છે કે, અમેરિકન નાગરિક જોન માર્ટિન ત્યાંની અલાસ્કા યૂકોન નદીમાં નાવડી લઇને ફરી રહ્યો હતો, દરમિયાન તે થોડે દુર સુધી ગયો અને અચાનક હવામાન ખરાબ થઇ ગયું.
Published at : 05 Aug 2018 12:57 PM (IST)
View More





















