શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

USમાં ગુજરાતી ડોક્ટરે 18 વર્ષની મોડલ સાથે રૂમમાં માણ્યું સેક્સ પછી મોડલને શું થયું, જાણો વિગત

1/8
ડો. નવલ પરીખ 26 માર્ચથી જ પોતાની ફરજ પર હાજર થઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ ઓથોરિટીએ તેને અમુક પેશન્ટ્સને જ તપાસવાની મંજૂરી આપી છે. કારણ કે, મીડિયામાં લૈગિંગના મોતના સમાચાર બાદ ડોક્ટરની છબી ખરડાઈ ગઈ છે.

2/8
લૈંગિગની એક મિત્ર લેસ્લી મેક્સને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લૈગિંગનું મોત ડોક્ટરના ઘરમાં થયું હતું. જ્યારે ડોક્ટર તેને એપાર્ટમેન્ટમાં લઈ જઈ રહ્યો હતો.

3/8
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ડોક્ટરના ઘરમાંથી અમુક ઝિપ-લોક બેગ્સ મળી આવી હતી. જેમાં કોકેઈન ભરેલું હતું. આ સિવાય બેડરૂમના નાઈટ સ્ટેન્ડમાંથી ડ્રગ પાઈપ પણ મળી આવી હતી. પોલીસને લૈગિંગનું મોત અકસ્માતે જ લેવામાં આવેલા ઓવરડોઝના કારણે થયું હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. જોકે, લૈગિંગના પરિવારે આ રિપોર્ટને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

4/8
પરીખે જણાવ્યું હતું કે, અમે બંન્ને સેક્સ માણ્યા બાદ થોડીવાર બેડ પર સૂઈ રહ્યા હતાં. ત્યારબાદ લિવિંગ રૂમના સોફા પર આવીને સૂઈ ગયા હતા. રાત્રે ત્રણ વાગ્યા સુધી લૈગિંગ પડખા ફેરવતી હતી અને શાંતિથી સૂઈ રહી હતી. પરંતુ સવારે 9 વાગ્યે જ્યારે મેં તેને જગાડવાની કોશિશ કરી તો તેણે કોઈ જવાબ આપ્યો નહીં. એટલે મેં ગભરાઇને મેં 911ને ફોન કર્યો હતો.

5/8
એનબીસી માયામીના રિપોર્ટ અનુસાર, નવલ પરીખ અને લૈગિંગે એપાર્ટમેન્ટમાં જતાં પહેલાં ડ્રિંક કર્યું હતું. એપાર્ટમેન્ટમાં આવીને તેઓએ કોકેઈન પણ લીધું હતું. મારિજુઆના સ્મોક કર્યું અને એપાર્ટમેન્ટ પર પહોંચીને સહમતિથી રૂમમાં એકબીજા સાથે સેક્સ પણ માણ્યું હતું.

6/8
ડોક્ટર પરીખે પોલીસને જણાવ્યું હતું કે, તે અને લૈગિંગ 25 માર્ચના રોજ બ્લોન્ડિંસ સ્પોર્ટ્સ બારમાં પહેલીવાર મળ્યા હતા. એ જ રાત્રે તેઓ નવલના એપાર્ટમેન્ટમાં આવ્યા હતા.

7/8
મોડલ ઓલી લૈંગિલનો મૃતદેહ સવારે ડોક્ટર નવલ પરીખના ફ્લોરિડામાં આવેલ એપાર્ટમેન્ટ ફોર્ટ લોડર્ડેલમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઓલીના શરીરમાં ઓપિયોઇડ અને એક જાતનું તીવ્ર ડ્રગની માત્રા વધારે હતી. લૈગિંગનું મોત અકસ્માતે લેવામાં આવેલા ઓવરડોઝના કારણે થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું હતું.

8/8
ફ્લોરિડા: અમેરિકામાં એક ગુજરાતી ડોક્ટરને મોડલ સાથે જલસા કરવાનું ભારે પડ્યું હતું. ફ્લોરિડાના બ્રોવાર્ડ હેલ્થમાં ઇમરજન્સી રૂમ ડોક્ટર તરીકે ફરજ બજાવતા 41 વર્ષીય નવલ પરીખ અને 18 વર્ષીય મોડલ ઓલી લૈગિંલ એક રાત્રે ડોક્ટરના જ ઘરમાં નાઈટ આઉટ માટે પહોંચ્યા હતા. અહીં આ બંનેએ કોકેઈન લીધું હતું અને રૂમમાં એકબીજા સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતાં. તેના થોડાં જ કલાકોમાં મોડલનું મોત થઈ જતાં હવે ડોક્ટર કાયદાની જાળમાં ફસાઈ ગયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે

'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 

બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !Hun To Bolish : હું તો બોલીશ : 'મહાઠગો'ના તાગડધિન્ના પર્દાફાશBZ Group Ponzi Scheme: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ડાયરામાં ઉડાવ્યા બેફામ રૂપિયા, વીડિયો થયો વાયરલJunagadh Temple Controversy: રાજકોટની ગોકુલ હૉસ્પિટલના પ્રવક્તાના નિવેદન પર ભાજપ નેતા ગીરીશ કોટેચાની પ્રતિક્રિયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
મહારાષ્ટ્રમાં સીએમ પર સસ્પેન્સ ખત્મ! અજિત પવારે જણાવ્યું કે કઈ પાર્ટીનો મુખ્યમંત્રી બનશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજાશે! ટીમ ઈન્ડિયા તેની મેચો આ દેશમાં રમશે
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
'તેમને જીવતા સળગાવવાની કોશિશ કરવામાં આવી',કેજરીવાલ પર હુમલાને લઈ AAPનો મોટો આરોપ 
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
બાયોડેટા તૈયાર રાખો! ભારતમાં આ ક્ષેત્રમાં 80000 લોકોને મળશે નોકરી, રિપોર્ટમાં થયો ખુલાસો
દિલ્હીમાં કેજરીવાલ પર અજાણ્યા શખ્સે લિક્વિડ ફેંક્યું, પદયાત્રા દરમિયાન બની ઘટના, VIDEO

IND U19 vs PAK U19: એશિયા કપની રોમાંચક મેચમાં પાકિસ્તાને ભારતને 44 રને હરાવ્યું

શિયાળામાં ઈંડા ખાઓ છો તો સાવધાન, બજારમાં વેચાઈ રહ્યા છે નકલી ઈંડા, આ રીતે ઓળખો

જૂનાગઢના ગોવિંદગીરી નામના સાધુનો યુવતી સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ

Embed widget