શોધખોળ કરો

Agriculture : મરઘીઓને કેમ ખવડાવાય છે કાંકરા અને પથ્થર? ચોંકાવનારૂ કારણ આવ્યું સામે

ચાલો સમજીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચિકન રાખનારાઓનું કહેવું છે કે, આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમ કરવાથી મરઘીના ઈંડા પર ખાસ અસર પડે છે.

Chicken and Egg : શું તમે ક્યારેય સાંભળ્યું છે કે જીવને ખાવામાં કાંકરા પણ ખવડાવવામાં આવે છે. જો ખોરાકમાં એક નાનો કાંકરો પણ નીકળી જાય તો તે વ્યક્તિ તે ખોરાક ખાઈ શકતી નથી. પરંતુ મરઘીઓને રોજેરોજ તેમના ખોરાકમાં કાંકરા પણ આપવામાં આવે છે. ચાલો સમજીએ કે તેની પાછળનું વિજ્ઞાન શું છે. ચિકન રાખનારાઓનું કહેવું છે કે, આમ એટલા માટે કરવામાં આવે છે કારણ કે, આમ કરવાથી મરઘીના ઈંડા પર ખાસ અસર પડે છે.

શા માટે મરઘીઓને કાંકરા ખવડાવાય છે

ચિકન પાળનારા લોકો આ વિશે કહે છે કે, મરઘીઓને દાણાની સાથે કાંકરા પણ ખવડાવવામાં આવે છે કારણ કે તેને ખાવાથી મરઘીના ઈંડા મજબૂત બને છે. જ્યારે તેઓ ખોરાક સાથે કાંકરા ખાય છે ત્યારે ચિકન સ્વસ્થ અને ફિટ બને છે. નિષ્ણાતો કહે છે કે, આ ખાધા બાદ જ્યારે મરઘી ઈંડા મૂકે છે ત્યારે તૂટવાનું જોખમ પણ ઘટી જાય છે અને ઈંડું સરળતાથી તૂટતું નથી. આ જ કારણ છે કે, પોલ્ટ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના મરઘીઓને કાંકરા ખવડાવે છે.

કયા પ્રકારના કાંકરા ખવડાવવામાં આવે છે?

મરઘીના ધંધાના લોકોનું કહેવું છે કે કાંકરા ખવડાવવાથી ઈંડાની બહારની કોશિકા ખૂબ જ મજબૂત બની જાય છે, જેના કારણે ઈંડા સરળતાથી તૂટતા નથી. જાહેર છે કે, રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ગ્રે રંગની બેલાસ્ટ અનાજની સાથે મરઘીઓને ખવડાવવામાં આવે છે. જો કે, આ બેલાસ્ટને પીસવામાં આવે છે અને બાદમાં તેને ખોરાકના રૂપમાં મરઘીઓને આપવામાં આવે છે.

ઇંડા માટે બીજું શું કરવામાં આવે છે?

ઈંડાનો ધંધો આખી દુનિયામાં થાય છે. વિશ્વભરમાં લાખો લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. ઈંડાના ધંધામાં સૌથી મોટું જોખમ ઈંડા તોડવાનું છે. તેથી જ મરઘાંનું કામ કરતા લોકો તેમને મજબૂત બનાવવાના તમામ પ્રયાસો કરે છે. આ જ કારણ છે કે, ઈંડાને મજબૂત કરવા માટે મરઘીઓને કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે. જો કે, ડોકટરો કહે છે કે, મરઘીઓને કેલ્શિયમની વધુ માત્રા ન આપવી જોઈએ, કારણ કે તેની ઘણી આડઅસરો પણ છે.

Alarm : આવી હતી દુનિયાની પહેલી એલાર્મ ક્લોક, માત્ર 4 વાગ્યે જ વાગતી, કારણ હતુ ખાસ

આજે આપણા સૌકોઈ પાસે એલાર્મ સેટ કરવા માટે આપણા સ્માર્ટફોનમાં ઘડિયાળનો વિકલ્પ છે. આપણે ઇચ્છીએ ત્યાં સુધી એલાર્મ સેટ કરી શકીએ છીએ. પરંતુ જ્યારે એલાર્મ ઘડિયાળ અથવા તો એલાર્મ મિકેનિકલ સિસ્ટમની પહેલીવાર શોધ કરવામાં આવી હતી, ત્યારે તે માત્ર સવારના 4 વાગ્યે જ વાગતુ હતું. એટલે કે, પહેલું યાંત્રિક એલાર્મ સિસ્ટમ કે જે સવારે 4 વાગ્યે માત્ર એક જ વાર વાગવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત તેમાંથી કોઈ અવાજ પણ આવતો નહોતો. આજે અમે તમને જણાવીશું કે આવું કેમ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ચાલુ વર્ષે 5 દિવસ મોડું બેસ્યું ચોમાસું, આનાથી પાકોની ક્વોલિટી પર શું પડશે અસર ? જાણો
Agriculture: ખેડૂતભાઈઓ આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા, 60 ની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર
Agriculture: ખેડૂતભાઈઓ આ સરકારી સ્કીમમાં રોકે માત્ર 55 રૂપિયા, 60 ની ઉંમર પછી દર વર્ષે મળશે 36 હજાર
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
ખેડૂતો માટે કમાણીનો શોર્ટકટ! પરંપરાગત ખેતી છોડી આ ઔષધીય છોડ વાવો, ઓછા સમયમાં બની જશો લખપતિ
MSP Procurement 2026: ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની MSP પર થશે ખરીદી
MSP Procurement 2026: ખેડૂતો માટે આવ્યા ખુશખબર, મગ, અડદ અને મગફળીની MSP પર થશે ખરીદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી
Embed widget