શોધખોળ કરો

Kharif Crop Cultivation: તલની ખેતીથી કરો તાબડતોડ કમાણી, જાણો વાવણીથી લઈ કાપણી સુધીની યોગ્ય રીત

Good earning from sesame Farming તલની ખેતી પણ એક મહત્વનો ખરીફ પાક છે, જેમાં ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી, તેને રેતાળ-નરમ જમીનમાં વાવી શકાય છે.

Sesame Cultivation in Kharif Season: ભારતના ઉત્તરીય મેદાનોમાં ખરીફ પાકની વાવણી પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન જો ખેતરોની તૈયારીથી લઈને વાવણી સુધીના તમામ કામ સમયસર કરવામાં આવે તો ખેડૂતોને સારી ઉપજ દ્વારા સારી આવક મળે છે. ખરીફ પાકમાં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને મગ મહત્ત્વના પાક છે, પરંતુ તલની ખેતી માટે પણ ખેડૂતોનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

ગુજરાત સહિત આ રાજ્યોમાં થાય છે તલની ખેતી

તલની ખેતી પણ એક મહત્વનો ખરીફ પાક છે, જેમાં ફળદ્રુપ જમીનની જરૂર પડતી નથી, તેને રેતાળ-નરમ જમીનમાં વાવી શકાય છે. ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને તેલંગાણામાં તલની ખેતી સહ-પાક તરીકે કરવામાં આવે છે. સાથે જ ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં મુખ્ય પાક તરીકે તલની ખેતી કરવામાં આવે છે.

યોગ્ય સમયે વાવણી

ભારતમાં તલની વાવણી ત્રણ વખત કરવામાં આવે છે. પરંતુ ખરીફ સિઝનમાં તેની ખેતી કરવાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે. સામાન્ય રીતે જુલાઈ મહિનામાં તલની ખેતી કરવામાં આવે છે. તેના પાક માટે સારી ગુણવત્તાવાળા બીજનો ઉપયોગ કરો અને વાવણી કરતા પહેલા બીજની સારવાર કરવી આવશ્યક છે.  

ખેતરની તૈયારી

તલની વાવણી પહેલા ખેતરમાં રહેલા નીંદણને કાઢીને બહાર કાઢી લો. આ પછી ખેતરમાં 2-3 વાર હળનું કામ કરો. આ જમીનને જંતુરહિત કરશે. ખેડ્યા પછી ખેતરમાં ચાસ પાડોય છેલ્લે ખેડતી વખતે 80-100 ક્વિન્ટલ ખાતર જમીનમાં ઉમેરો. આ સાથે ૩૦ કિ.ગ્રા. નટરાજન, 15 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 25 કિ.ગ્રા. સલ્ફરનો ઉપયોગ પ્રતિ હેક્ટરના દરે થઈ શકે છે. વાવણીના સમયે અડધી માત્રામાં નાઈટ્રોજન અને નીંદામણ સમયે અડધી માત્રા નાંખો

તલના બીજની ખેતીમાં સિંચાઈનું કામ

આ ઋતુમાં તલના પાકને વધારે સિંચાઈની જરૂર પડતી નથી. જુલાઈમાં વાવણીને કારણે તેમાં સિંચાઈ માટે વરસાદનું પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે ઓછા વરસાદની સ્થિતિમાં ખેતરોમાં જરૂરિયાત મુજબ સિંચાઈ કરવી જોઈએ. જ્યારે પાક અડધો પાકી જાય, ત્યારે સિંચાઈનું છેલ્લું કામ પૂરું કરો.

જંતુ-રોગ અને નીંદણ વ્યવસ્થાપન

તલની ખેતીમાં ક્યારેક બિનજરૂરી છોડ ઉગે છે, જે પાકના વિકાસને અસર કરે છે. તેથી વાવણીના 15-20 દિવસ પછી પહેલું નીંદણ કામ કરો અને બીજું વાવણીના 30-35 દિવસ પછી કરો. આ સમય દરમિયાન, નકામા ઉભા છોડને જડમૂળથી ઉખેડીને ફેંકી દો. સાથે જ પાકને જીવજંતુઓ અને રોગોથી બચાવવા માટે લીમડાથી બનેલા કાર્બનિક જંતુનાશકોનો ઉપયોગ કરો.

તલ કાપણી

તલના છોડના પાન પીળા પડવા લાગે ત્યારે જ કાપણીનું કામ શરૂ કરી દો. તલનો પાક મૂળથી ઉપર કાપવો જોઈએ. કાપણી કર્યા પછી છોડના નાના નાના ઢગલા બનાવી તેને ખેતરમાં રાખી દો. આ રીતે ઢગલામાં જ છોડ સૂકાઈ જશે. છોડ સુકાઈ જાય પછી તેમાંથી એક સાથે તલને બહાર કાઢીને બજારમાં વેચી દો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget