શોધખોળ કરો
હાર્દિક પટેલે ક્યાં પાટીદારોને ગણાવ્યા મુર્ખા, જાણો વિગત
1/6

ગાંધીનગરમાં હાર્દિકે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પાંચ દસ પાટીદારો પૈસાપાત્ર હોય તો સમગ્ર પાટીદાર સમાજ સુખી ન ગણાય. ભલે માતાજીનું મંદિર બનાવે, સારી વાત છે, પણ ત્રણ કલાકમાં 150 કરોડ ભેગા કરે એટલે મારી દ્રષ્ટિએ મુર્ખાઓનું કામ કર્યું કહેવાય.
2/6

ઉપવાસ આંદોલનને સફળ બનાવવા માટે હવે હાર્દિકે લોકોનું સમર્થન મેળવવા મીટિંગોનો દોર શરૂ કરી દીધો છે. રવિવારે ગાંધીનગર, હિંમતનગર તાલુકાના હળીયોલ ખાતે તેમજ મોડી સાંજે અરવલ્લી ખાતે હાર્દિકે તમામ સમાજના ખેડૂત આગેવાનો, આંદોલનકારીઓ સાથે બેઠકો યોજી હતી.
Published at : 13 Aug 2018 02:28 PM (IST)
View More





















