અમદાવાદઃ રાજ્યના 195 પોલીસ સબ ઈન્સ્પેક્ટરને બઢતી આપીને પીઆઈ તરીકે પ્રમોશન અપાયું છે. આ પ્રમોશન સાથે તેમની બદલી કરીને નવું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પ્રમોશન પછી આ પોલીસ જવાનોનું પગાર ધોરણ 39,900-1,26,600થી વધારો કરાઈને 44,900-1,42,400નું પગાર ધોરણ મળશે.