શોધખોળ કરો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના IPS અધિકારી જે કે ભટ્ટ થયા નિવૃત્ત, કયા અધિકારીને સોંપવામાં આવ્યા ચાર્જ, જાણો વિગત
1/4

એડિશનલ ડીજી તરીકે નિવૃત થયેલા જે.કે ભટ્ટ 26 વર્ષ સુધી આઈપીએસ અને તે અગાઉ ડાયરેક્ટ ડીવાયએસપી તરીકે ગુજરાત પોલીસમાં જોડાનાર જે.કે.ભટ્ટ પાટીદાર અનામત આંદોલનમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર થયેલા લાઠીચાર્જ કર્યાની ઘટનાની તપાસ જે.કે. ભટ્ટને સોંપવામાં આવી હતી.
2/4

ગુજરાત કેડરના 1993ની બેચના આઈપીએસ જયેશકુમાર ભટ્ટ (જે.કે.ભટ્ટ) વય મર્યાદાના કારણે નિવૃત થયા છે. જે.કે ભટ્ટ સરકારના ટ્રબલ શૂટર તરીકે ગણાતા હતા. જ્યાં પણ મોટી ઘટના બને તો તપાસ માટે અથવા સમાધાન માટે તેમને મોકલવાની સૂચના આવતી હતી.
Published at : 01 Feb 2019 11:13 AM (IST)
Tags :
Ahmedabad Crime BranchView More





















