શોધખોળ કરો

અમદાવાદ: સગાઈ તોડી નાખવાની ધમકી આપી મંગેતરે યુવતી સાથે શારીરિક સંબંધ બાધ્યા પછી શું થયું? જાણો વિગત

1/6
યુવતીના માતા પિતા યુવકને અવાર નવાર લગ્ન માટે કહેતા હતા પરંતુ યુવક હાલ સગવડ નથી કહી વાત ટાળતો. જોકે તેણે કોર્ટ મેરેજ કરી લઈએ ત્યાર બાદ ધામધૂમથી સમાજમાં લગ્ન કરીશું તેમ કહ્યું હતું. યુવકે યુવતી સાથે મેરેજ બ્યુરોની મદદથી કોર્ટ મેરેજ કર્યાં હતાં.

2/6
યુવતીના જેઠે ધમકી આપી હતી કે, અમારે હોસ્પિટલ અને જજની ઓળખાણ છે આત્મહત્યાનો પ્રયાસ કરી ખોટો કેસ કરી દઈશું. તેમજ તને જાનથી મારી નાંખીશું કહેતા યુવતીએ મંગેતર સામે બળાત્કારની તથા તેના પરિવાર સામે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

3/6
તેમજ થોડાક મહિના બાદ યુવકની બહેન મળી આવી હતી. યુવતી અને યુવકના 4 જાન્યુઆરી 2019ના લગ્ન નક્કી થયા હોઈ યુવતીના માતા-પિતાએ લગ્ન માટે ખરીદી કરી નરોડામાં લગ્ન માટે હોલ બુક કરાવ્યો હતો. તેવામાં યુવકે તથા તેના પરિવારે લગ્ન કરવા ઈન્કાર કરી દીધો હતો.

4/6
નરોડામાં રહેતી અને કોર્ટમાં વકીલાત કરતી યુવતીની સગાઈ હાથીજણ રહેતા યુવક સાથે 29 જાન્યુઆરી 2017ના રોજ થઈ ગઈ હતી. ત્યાર બાદ યુવક 16 માર્ચ 2017ના દિવસે યુવતીના ઘરે આવી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તેણે યુવતીને કહ્યું હતું કે, આપણી સગાઈ થઈ ગઈ છે લગ્ન નક્કી થઈ ગયા છે તો શારીરિક સંબંધ બાંધવામાં વાંધો શું છે? શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા યુવકે સગાઈ તોડી નાંખવાની ધમકી આપી હતી.

5/6
અમદાવાદ: વકીલાત કરતી યુવતીએ મંગેતર સામે લગ્નની લાલચ આપી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્ન કરવાનો ઈન્કાર કરતાં મંગેતર સામે મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવતી શારીરિક સંબંધ ન બાંધે તો મંગેતર સગાઈ તોડી નાખવાની ધમકી આપતો હતો. મહિલા પોલીસે મંગેતર સહિતના 4 આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી. મંગેતરે યુવતી સાથે કોર્ટમાં પણ લગ્ન કરી લીધા હતા.

6/6
ત્યાર બાદ ફરી 18 એપ્રિલ 2019ના દિવસે ફરી યુવકે યુવતીને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં યુવકની બહેન ભાગી જતાં યુવક તથા તેના પરિવારે યુવતીને કહ્યું હતું કે, તું અહીં જ રોકાઈ જા અમારે અમારી પુત્રીનું ટેન્શન છે. જેથી યુવતી ત્યાં રોકાઈ ગઈ હતી. તે દરમિયાન એકલતાનો લાભ લઈ યુવકે તેની સાથે સગાઈ તોડવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....

Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત

Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો

દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે

Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ

ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?

Embed widget