શોધખોળ કરો

અમદાવાદની યુવતી સાથે મોડી રાત્રે ટ્રેનમાં થઈ છેડતી, કોણ છે આ શખ્સ?

1/6
આ યુવતીના જણાવ્યા મુજબ આરોપી રાત્રે દારૂ પીધેલી હાલતમાં હતો. અમદાવાદ ડિવિઝનના પીઆરઓ પ્રદિપ શર્માના જણાવ્યા મુજબ આરોપી કોચ અટેન્ડેન્ટ કોન્ટ્રાક્ટ બેઝ પર હતો. તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલાને ગંભીરતાથી લઇને સખત કાર્યવાહી કરાશે.

2/6
આ અંગે તેણે સમગ્ર હકિકત તેના સાથી મિત્રોને કરતાં તેઓએ આ મામલે ૧૮૨ પર કોલ કરીને મદદ માંગી હતી. મહેસાણા પાસે ટ્રેન આવી ત્યારે મહેસાણા જીઆરપી પોલીસે આરોપી કોચ અટેન્ટેન્ટની ધરપકડ કરી આ અંગેનો ગુનો નોંધીને તે જયપુર પોલીસને સમગ્ર કેસ ટ્રાન્સફર કરી દીધો હતો.

3/6
અમદાવાદમાં રહેતી અને ગાંધીનગરમાં હોટલ મેનેજમેન્ટનો કોર્સ કરતી વિદ્યાર્થીની 'કોલેજ સ્ટુડન્ટ એક્સચેન્જ પોગ્રામ' અંતર્ગત અન્ય ચાર સહાધ્યાયીઓ સાથે ગ્રુપમાં દિલ્લીની કોલેજમાં ભણવા ગઇ હતી. આ ગ્રુપમાં બે વિદ્યાર્થિની અને ત્રણ વિદ્યાર્થીઓ હતા. કાર્યક્રમમાં ભાગ લઇ પરત અમદાવાદ આવવા ૨૩-૯-૧૭ના રોજ ટ્રેન નંબર ૧૨૯૫૮ રાજધાની એક્સપ્રેસમાં કોચ નંબર બી-૧૧માં બેસીને દિલ્લી આવી રહ્યા હતા.

4/6
અમદાવાદઃ નવી દિલ્લીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસમાં યુવતી સાથે છેડતી થઈ હોવાની ઘટના સામે આવી છે. કોચ એટેન્ડેન્ટે જયપુર પાસે છેડછાડ કરતાં યુવતીએ રેલવે પોલીસ હેલ્પ લાઇન 182 પર ફરિયાદ કરતાં પોલીસે એટેન્ડેન્ટની ધરપકડ કરવામાં આવી છે.

5/6
ટ્રેન રાત્રે ૧ વાગ્યે જયપુર પાસે આવી ત્યારે આ વિદ્યાર્થિની બાથરૂમ જવા ગઇ હતી. ત્યાં હાજર કોચ અટેન્ડેન્ટ રવિન્દ્ર કૃપાલસિંહ ઠાકુરે રાતના એકાંતનો લાભ લઇને વિદ્યાર્થિની પર નજર બગાડીને તેની છેડતી કરી હતી. જોકે, યુવતીએ પ્રતિકાર કરતાં આરોપીએ બાથરૂમમાં પુરી દીધી હતી. જોકે બાથરૂમનું લોક અંદરથી પણ અનલોક થઇ શકે તેમ હોવાથી યુવતી ત્યાંથી ભાગીને પોતાની સીટ પર આવી ગઇ હતી.

6/6
રાજધાની એક્સપ્રેસનાં એસી કોચમાં તા.૨૪ સપ્ટેમ્બરની રાત્રે ૧ વાગ્યે ટોઇલેટ ગયેલી ૨૦ વર્ષીય યુવતીને ટોઇલેટમા બંધ કરી દઇને તેની સાથે કોચ એટેન્ડેન્ટે છેડતી કરી હતી. આ ઘટનાથી હેબતાઇ ગયેલી યુવતીએ આ અંગે હેલ્પલાઇન નંબર ૧૮૨ પર કોલ કરીને મદદ માંગી હતી. આ અંગે મહેસાણા જીઆરપી દ્વારા આરોપી કોચની ધરપકડ કરીને આ અંગેની ફરિયાદ નોંધી તેને જયપુર પોલીસને કાર્યવાહી માટે મોકલી આપી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget