શોધખોળ કરો
દિવાળીના તહેવારમાં અમદાવાદ બન્યું ત્રીજા નંબર સૌથી પ્રદૂષિત શહેર, જાણો પહેલા નંબરે ક્યું શહેર છે?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/08095539/Diwali2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![આ ઉપરાંત મધ્યપ્રદેશનું સિંગ્રોલી પ્રથમ નંબરે રહ્યું હતું જ્યારે ઉડીસાનું તાલચેર બીજા નંબરે રહ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/08095544/Diwali3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત મધ્યપ્રદેશનું સિંગ્રોલી પ્રથમ નંબરે રહ્યું હતું જ્યારે ઉડીસાનું તાલચેર બીજા નંબરે રહ્યું હતું.
2/4
![ફટાકડાના ઝેરી ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે. ખાસ કરીને બાળકો અને બીમાર લોકોમાં આની અસર વધુ જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/08095539/Diwali2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફટાકડાના ઝેરી ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર મોટી અસર પડે છે. ખાસ કરીને બાળકો અને બીમાર લોકોમાં આની અસર વધુ જોવા મળે છે.
3/4
![દિવાળી તહેવાર પર પ્રદુષણના કારણે સેન્ટ્રલ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં અમદાવાદ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે રહ્યું હતું. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યું છે. દિવાળીની રાત્રે ફોગ જેવો માહોલ સર્જાયો હતો પરંતુ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાયું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/08095534/Diwali1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દિવાળી તહેવાર પર પ્રદુષણના કારણે સેન્ટ્રલ એર ક્વોલિટી ઈન્ડેક્સમાં પુઅર કેટેગરીમાં અમદાવાદ સમગ્ર દેશમાં ત્રીજા નંબરે રહ્યું હતું. જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબરે આવ્યું છે. દિવાળીની રાત્રે ફોગ જેવો માહોલ સર્જાયો હતો પરંતુ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ ફેલાયું હતું.
4/4
![અમદાવાદ: દિવાળીની પૂર્વ રાત્રીએ અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામું હોવા છતાં અમદાવાદમાં કાયદાની ઐસીતૈસી કરીને લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેને પરિણામે અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે સમગ્ર શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/08095529/Diwali.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: દિવાળીની પૂર્વ રાત્રીએ અમદાવાદ સહિત ગુજરાત પોલીસ દ્વારા સુપ્રિમ કોર્ટ તથા શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામું હોવા છતાં અમદાવાદમાં કાયદાની ઐસીતૈસી કરીને લોકોએ ફટાકડા ફોડ્યા હતા. જેને પરિણામે અમદાવાદમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે સમગ્ર શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું હતું.
Published at : 08 Nov 2018 10:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)