શોધખોળ કરો
અમદાવાદમાં વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે કેમ કરાયું બંધ? કારણ જાણીને ચોંકી જશો

1/3

આ ઉપરાંત અમદાવાદની ફોલીસ પીઝાલો, પ્રગતિ ધ રેસ્ટોરાં, યુનિક રેસ્ટોરાં, મયૂર રેસ્ટોરાં, હોટેલ રોયલ લેન્ડમાર્ક, હિના ફુડ્સ, રિયલ રેસ્ટોરાં, હસમુખ માવાવાળા, શ્યામશીખર રેસ્ટોરાં, હૈદરાબાદી બિરયાની અને ભાગ્યોદય રેસ્ટોરાંના નમૂના લેવામાં આવ્યા છે.
2/3

15 જગ્યાએથી ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે 15 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત 400 કિલો બટાકા, પાઉ, બ્રેડ, ગ્રેવી, ચટણી, લોટ અને શાકભાજીનો નાશ કર્યો હતો.
3/3

અમદાવાદ: મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમે અમદાવાદમાં આવેલા વસ્ત્રાપુરના જસ્સી દે પરાઠે વાળાએ બે દુકાનમાં એક્સટેન્શન કરી પરવાનો લીધો ન હોઈ તેને સોમવારે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું હતું. જ્યારે સેટેલાઈટના ધ ગ્રાન્ડ ઠાકર ડાઇનિંગ હોલને કિચનમાંથી કેટલીક એક્સપાયરી ડેટની વસ્તુઓ મળતાં 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
Published at : 12 Feb 2019 09:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
