શોધખોળ કરો
અમદાવાદમાં ખુલશે એશિયાનું સૌથી મોટુ ફિજીયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટર, રોબૉટિક ફેસિલિટીથી મળશે ટ્રિટમેન્ટ
1/6

2/6

અહીં ગળા, પીઠ, સાથળ, કેડ, કોહની, એડી વગેરેના દુઃખાવા માટે પેઇન ટેકનોલૉજી સિસ્ટમ જેવી કે HIRO TT અને THEAL THERAPY માટે 300 ઇન્ટીગ્રેટેડ પ્રૉજેક્ટ પણ ચલાવવામાં આવશે. અહીં Z7, Tecar Therapy અને Shockwave Therapy, ઉપરાંત ફર્સ્ટ 3D BODY સ્કેનરની ફેસિલિટી અવેલેબલ છે.
Published at : 28 Sep 2018 02:01 PM (IST)
View More





















