શોધખોળ કરો

બાયડ પોલીસ હાર્દિકના નિવાસસ્થાને પહોંચીઃ હાર્દિકની 20 મિનિટ સુધી કરી પૂછપરછ

1/3
અત્યારે બાયડ પોલીસ હાર્દિકના નિવાસસ્થાનેથી રવાના થઈ છે. હવે બપોર પછી ફરીથી હાર્દિકની પૂછપરછ કરવામાં આવશે. આ પછી હાર્દિક પટેલની ધરપકડ થાય છે કે નહીં, તે ખબર પડશે. નોંધનીય છે કે, 27 જુલાઈ 2015ના રોજ હાર્દિકે તેનપુરમાં સભા કરી હતી. બાયડ પોલીસે બાંભણીયાની સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરી હતી. કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

2/3
3/3
ઉદેપુરઃ પાટીદાર અનામત આંદોલન બાદના હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલી આપવા માટે બાયડના તેનપુરમાં મંજૂરી વગર યોજાયેલી સભા બદલ બાયડ પોલીસે પાસના કન્વીનર દિનેશ બાંભણીયાની ધરપકડ કરી છે. ત્યારે હવે આ કેસમાં હાર્દિક પટેલની પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. બાયડ પોલીસ ઉદેપુર સ્થિત હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચી હતી, જ્યાં તેમણે હાર્દિકની 20 મિનિટ સુધી પૂછપરછ કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ

અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

વરસાદની આગાહીને પગલે સાબરમતી રિવરફ્રન્ટ-કાંકરિયા લેક ખાતે જયા-પાર્વતી વ્રત માટે આયોજિત વિશેષ રાત્રિ આયોજન મોકૂફ

આગામી 3 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે ભારે, અમદાવાદ સહિત 6 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ગુજરાતમાં ભારે વરસાદની અસર, GPSCની 34 કેડરની 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ, હવે 9 ઓગસ્ટે યોજાશે

Gujarat Rain: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Saurahtra Rain: કાલે ભાવનગર, બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ શરુ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
ભારે વરસાદ વચ્ચે રાજ્યભરમાં 5 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 11 લોકોનું રેસ્ક્યૂ; 9 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
અમદાવાદમાં બપોર બાદ મેઘરાજાની તોફાની એન્ટ્રી: ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન
સુરતમાં મેઘરાજાનું રૌદ્ર રૂપ: ઉમરપાડામાં 4 કલાકમાં 8 ઈંચ વરસાદ, આમલી ડેમના 6 દરવાજા ખોલાયા, 15 ગામોને કરાયા એલર્ટ

Embed widget