શોધખોળ કરો

ભાજપના કયા નેતાના પુત્રો અને જમાઈને વનઆરક્ષિત જમીન અપાતાં હાઈકોર્ટમાં પીટિશન કરાઈ, જાણો વિગત

1/5
અરજદારોનો આક્ષેપ છે કે બાબુ બોખીરિયાને લાભ અપાવવા માટે સરકાર જંગલની જમીન રિલોકેટ કરી રહી છે. અરજદારોનો દાવો છે કે, આ જમીનની કિંમત 300 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આ ઉપરાંત તેમાં ત્રીસથી ચાલીસ વર્ષ સુધી ઉત્ખનન થાય તેટલો લાઈમસ્ટોન દટાયેલો છે. અરજદારો કલેક્ટર કે અન્ય સંબંધિત અધિકારીઓ પાસે જ્યારે આરક્ષિત જમીનને રિલોકેટ કરવાના પરિપત્રો કે હુકમની માગણી કરે છે ત્યારે તેમને કોઈ જવાબ ન અપાતો હોવાની રજૂઆત પણ કરવામાં આવી છે.

2/5
આ જમીનને વિવિધ ટુકડાઓમાં વહેંચી તેની બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરી બાબુ બોખીરિયાએ 11થી પણ વધુ સોદા દ્વારા સમગ્ર જમીન તેના પુત્રો અને જમાઈની માલિકીની વીર ટ્રેડિંગ કંપનીના નામે કરાવી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે જામનગર જિલ્લાની જામજોધપુર કોર્ટમાં સિવિલ સ્યુટ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે સરકાર આ જમીનને રિલોકેટ કરવાનું વિચારી રહી હોવાનું કારણ દર્શાવી રહી છે.

3/5
વનવિભાગ અને સ્થાનિકોના પ્રયત્નોથી આ જમીન પર 10,000 વૃક્ષો ધરાવતા વગડાનું સર્જન થયું છે. જેમાં અત્યારે 3000થી વધુ હરણ અને 27થી વધુ દીપડા હરીફરી રહ્યા છે. ઉપરાંત આ જમીન બરડા વન અભયારણ્યથી નજીક છે.

4/5
પરવાડા ગ્રામ પંચાયતના સાત સભ્યોએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પરવાડા ગામમાં 200 હેક્ટરની જમીન વનવિભાગ માટે અનામત રાખવાનો નિર્ણય કરી એક પરિપત્ર જારી કર્યો હતો. વર્ષ 2004માં ફોરેસ્ટ સર્વેયર દ્વારા આ જમીનની માપણી પણ કરવામાં આવી હતી. વનવિભાગને જમીન સોંપવામાં આવી ત્યારે અહીં માત્ર વેરાન જમીન હતી.

5/5
જામનગર જિલ્લાની પરવાડા ગ્રામ પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં પીટિશન કરી દાદ માગી છે કે આ ગામની હદમાં આવેલી અને બરડા વન અભયારણ્યની નજીક વનવિભાગે આરક્ષિત કરેલી 200 હેક્ટર જમીન બાબુ બોખીરિયાના પુત્રો અને જમાઈને આપવામાં આવી છે. સરકારનું આ પગલું ગેરબંધારણીય અને અન્યાયી હોવાની રજૂઆત અરજદારો દ્વારા કરવામાં આવી છે. આ પીટિશનની સુનાવણી આગામી દિવસોમાં જસ્ટિસ બેલા ત્રિવેદી સમક્ષ હાથ ધરવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ

Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ

જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા

રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી

EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો

Embed widget