શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ તસવીરો
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ તસવીરો
![Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ, જુઓ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/46c5927d1759b47bd9c11c5d619d557c171795556014878_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ શહેરમાં વરસાદ
1/8
![હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ શરુ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/085af4c438d6f9668ebb692aafd254b7afdf7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વરસાદ શરુ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
2/8
![રવિવારની સાંજે અમદાવાદ શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/dabfea75cd96f660591da418398d73f64f3e7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રવિવારની સાંજે અમદાવાદ શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
3/8
![અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું છે. આ સાથે સાથે અમદાવાદ પુર્વમાં ધીમા પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/c0d742aa25c9605148c266c7f4c21cf711b74.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું છે. આ સાથે સાથે અમદાવાદ પુર્વમાં ધીમા પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.
4/8
![અમદાવાદના શેલા, બોપલ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/9320f4d1da5a9511e6b549843f1abb8535d59.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદના શેલા, બોપલ, એસજી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
5/8
![અસહ્ય ગરમી બાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/c6e6bcc2fc07250337d8ef1cc530cc1df0379.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અસહ્ય ગરમી બાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.
6/8
![અચાનક જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો હતો. રાણીપ, ચાંદખેડા, ગોતા, થલતેજ, નારણપુરા, સિંધુ ભવન રોડ પર વરસાદ વરસ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/49f8cfae3dd6b763a71d5dd29687056d5dff9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અચાનક જોરદાર પવન સાથે વરસાદ શરુ થયો હતો. રાણીપ, ચાંદખેડા, ગોતા, થલતેજ, નારણપુરા, સિંધુ ભવન રોડ પર વરસાદ વરસ્યો છે.
7/8
![સાંજના સમયે વરસાદ વરસતા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/de559dd4af8be4ed4479478c91bc05cd6d271.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાંજના સમયે વરસાદ વરસતા લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી થઈ હતી.
8/8
![શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરના સમયે અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/09/755ee9ceeb35fa19e4731692d83ffce3316bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરના સમયે અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો.
Published at : 09 Jun 2024 11:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજનીતિ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)