શોધખોળ કરો
ભાજપ યુવા મોરચાની નવી ટીમ થઇ જાહેર, જાણો કોને કોને મળ્યા ક્યા હોદ્દા
1/5

ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે સત્યદિપસિંહ પરમાર (ગાંધીનગર શહેર)ને બનાવવામા આવ્યા છે.
2/5

ભાજપની ટીમમાં પ્રદેશ મંત્રીઓ તરીકે હિમાંશુભાઇ પટેલ (ચૌધરી)(સાબરકાંઠા), વિજયભાઇ બાંભણીયા (ગીર સોમનાથ), જયદીપભાઇ રાઠોડ (દાહોદ), હાર્દિકભાઇ ડોડીયા (ગીર સોમનાથ), કાલ્પનિકભાઇ ચોકસી (કર્ણાવતી)નો સમાવેશ કરાયો છે.
Published at : 02 Apr 2017 10:03 AM (IST)
View More






















