શોધખોળ કરો

સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશઃ બાળલગ્નના ગુનામાં પિતાના આગોતરા જામીન ફગાવ્યા

1/5
આરોપીએ સગીર વયના બાળકોના લગ્ન કરાવી ગંભીર ગુનો આચર્યો છે. આ પ્રકરણમાં શાહીબાગ પોલીસ મથકમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ, પોક્સો એકટ અને ઇપીકોની કલમ હેઠળ ગુનો નોંધાયેલો છે, ત્યારે ગુનાની ગંભીરતા જોતાં આરોપીને કોઇપણ સંજોગોમાં આગોતરા જામીન આપી શકાય નહી. સરકારપક્ષ તરફથી કરાયેલી આ દલીલો માન્ય રાખી કોર્ટે આરોપી પિતાના આગોતરા જામીન ફગાવી દીધા હતા.

2/5
આ ગુનામાં આરોપી પિતા દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજીનો સખત વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હાલના અરજદાર આરોપીએ ભોગ બનનાર કિશોરી સગીર વયની હોવાનું જાણવા છતાં તેના પોતાના સગીર વયના દીકરાના લગ્ન કરાવ્યા હતા. એટલું જ નહી, આરોપીના દીકરાએ ફરિયાદી ભોગ બનનાર સાથે તેણીની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

3/5
બાળલગ્ન કરાવવા એ અપરાધ અને ગંભીર ગુનો હોવાનું જાણવા છતાં આ ગંભીર ગુનો આચર્યો હોઇ આરોપીને આગોતરા જામીન આપવાનો સેશન્સ કોર્ટે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. આ કેસની વિગત એવી છે કે, શહેરના રાણીપ વિસ્તારમાં ખેંગારજીની ચાલી ખાતે રહેતા આરોપી ચમનાજી ઠાકોરે પોતાનો દીકરો સગીર વયનો હોવા છતાં શાહીબાગ વિસ્તારમાં રહેતી સગીર વયની કિશોરી સાથે તેના લગ્ન કરાવી દીધા હતા.

4/5
લગ્ન બાદ સગીર વયના દીકરાએ ભોગ બનનાર તરૂણી સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. બાદમાં પિયર આવ્યા બાદ તરૂણીએ સાસરે જવાની ના પાડી પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં શાહીબાગ પોલીસે સમગ્ર મામલામાં ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

5/5
અમદાવાદઃ સગીર પુત્ર હોવા છતાં તેના લગ્ન સગીર વયની તરૂણી સાથે કરાવી ગેરકાયદે રીતે બાળલગ્ન કરાવવાના ગુનામાં પકડાયેલા આરોપી પિતા ચમનાજી સુરાજી ઠાકોરની આગોતરા જામીનઅરજી અમદાવાદના એડિશનલ સેશન્સ જજ પૂનમ બી.સિંઘે વલણ સાથે ફગાવી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ

AMCની સ્કૂલમાં ઘોર બેદરકારી, RO પ્લાન્ટ હોવા છતાં બાળકો ટાંકીનું પ્રદૂષિત પાણી પીવા કેમ બાળકો મજબૂર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget