શોધખોળ કરો
અમદાવાદમાં ઉત્તરાયણના દિવસે ધાબા પર દારૂની મહેફિલ ચાલતી ને પોલીસ ત્રાટકી પછી શું થયું? જાણો વિગત
1/5

2/5

હાલ પોલીસે તમામ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે કેટલા યુવક-યુવતીઓએ દારૂનું સેવન કર્યું છે તે માટે બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કર્યો હતો.
Published at : 15 Jan 2019 09:38 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















