શોધખોળ કરો

અમદાવાદઃ એરપોર્ટ પર નોકરી કરતી યુવતીને સિનિયર અશ્લીલ વીડિયો બતાવી કરતો અડપલા, પછી શું થયું?

1/5
આ અંગે પ્રિયાએ મેનેજરને ફરિયાદ કરતા તેમણે કૃણાલને મૌખિક, લેખિક સૂચના આપી હતી. આ પછી પણ કૃણાલે પોતાની હરકતો ચાલુ રાખી હતી અને પ્રિયાના ઘરે જઈ મેડિકલ લીવ પર રહેલી પ્રિયાને રજા જોઇતી હોય તો શારીરિક સ્પર્શ કરવા દેવો પડશે, તેમ કહ્યું હતું. પ્રિયાની ફરિયાદ પછી મેનેજરે બન્નેની શિફ્ટ બદલી નાંખી હતી.

2/5
અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરતી પ્રિયા(નામ બદલ્યું છે) ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'જેટ એરવેઝમાં સિક્યુરિટી અધિકારી તરીકે નોકરી કરતા કુણાલ ચોક્સી તેનાથી સિનિયર છે. કૃણાલ પ્રિયા એકલી હોય ત્યારે  અશ્લીલ વીડિયો બતાવતો હતો અને કહેતો હતો કે તું આ વીડિયો જો તને મજા આવશે. પ્રિયાની ફરિયાદ છે કે, આ સમયે કૃણાલ અડપલા પણ કરતો હતો.

3/5
દરમિયાન પ્રિયાને અકસ્માત થતાં તેને આરામવાળી નોકરી કરવાની હોવાથી હેડ ઓફિસમાં બેઠા બેઠાનું કામ આપ્યું. આમ યુવતી તાબે ન થતાં કૃણાલ ચોક્સીએ પ્રિયાનું મેનેજર સાથે અફેર હોવાની ખોટી વાતો ફેલાવી હતી. યુવતીએ આવી હરકતોથી કંટાળીને ૨૦૧૫માં નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ તે સ્વીકારાયું ન હોતું.

4/5
જો કે, મેનેજમેન્ટે યુવતીની નોકરીનો સમય બદલી કાઢ્યો હતો. ત્યારબાદ અકસ્માતના કારણે યુવતીની પગની સર્જરી કરાવી હતી. જેથી આરામ વાળી નોકરીની રજૂઆત કરતાં તેણીને મેનેજરે તેવી વ્યવસ્થા કરી આપતાં સિક્યુરિટી અધિકારીએ મુંબઇથી ખોટા મેઇલ મોકલીને મેનેજરો સાથે પ્રેમ સબંધ હોવાથી આરામ વાળી નોકરી મળી છે. આખરે કંટાળીન યુવતીએ સરદાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાવી છે.

5/5
અમદાવાદઃ શહેરના સરદારનગરમાં રહેતી અને એરપોર્ટ પર નોકરી કરતી યુવતીએ તેના બોસ અને જેટ એરવેઝના સિક્યુરિટી અધિકારી સામે શારીરિક છેડતીની ફરિયાદ કરતાં ચકચાર મચી ગઈ છે. સરદારનગર પોલીસે આ અંગે ગુનો નોંધીને વદુ તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ઓફિસર યુવતીને અશ્લીલ વીડિયો જોઇને અડપલા કરતો હોવાની ફરિયાદ પણ થઇ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget