શોધખોળ કરો
આગામી બે દિવસમાં ગુજરાતમાં કઈ જગ્યાએ પડી શકે છે સૌથી વધુ ઠંડી? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
1/3

રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ પણ 48 કલાક સુધી ઠંડી પડે તેવી શક્યતા છે. આ કોલ્ડવેવની અસર ખાસ કરીને વડોદરા, સુરત, વલસાડ અને રાજકોટમાં ખાસ વર્તાશે. આ સાથે જ ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ઠંડો પવન ફુંકાશે.
2/3

દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી અને કાશ્મીરમાં હિમવર્ષાની અસર હજારો કિમી દૂર ગુજરાતમાં જોવા મળે છે. રાત્રી અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીની મોજું ફરી વળે છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ ઘટનાનું શરૂ થઈ જાય છે પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનો અડધો પતવા આવ્યો પરંતુ ઠંડીનું જોર ઓછું થયું નથી.
Published at : 10 Feb 2019 08:24 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ
ક્રિકેટ





















